તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં એન્જિનનો ફ્યૂઝ ઊડી જતાં બસ રસ્તા વચ્ચે જ બંધ પડી

પાલનપુરમાં એન્જિનનો ફ્યૂઝ ઊડી જતાં બસ રસ્તા વચ્ચે જ બંધ પડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર શહેરના હાર્દ સમાન ગણાતા રેલવે ઓવરબ્રિજ નજીક શનિવારે બપોરે 1.30 વાગ્યા આસપાસ પાલનપુર - પાટણ વચ્ચે દોડતી મેટ્રો બસ હાઇવેથી શહેરમાં આવેલા એસટી બસ સ્ટેશન ખાતે જતી વખતે રેલવે ઓવરબ્રિજ નજીક આવેલા વિશ્રામગૃહ આગળ એન્જિનમાં ખામી સર્જાતા બસ રસ્તા વચ્ચે જ અટકી ગઈ હતી .જેને લઇ રેલ્વે ઓવરબ્રિજ ઓળંગી શહેર તરફ આવી રહેલા વાહનોની ઓવરબ્રિજ પર જ લાંબી કતારો લાગી ગઈ હતી.બસ રસ્તાની વચ્ચે જ અટકી જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.ત્યારે તંત્ર ધ્વારા બસોની યોગ્ય માવજત હાથ ધરી દોડાવાય તેવી લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...