• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • જડિયાલ ગામ નજીકથી લીલાં લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

જડિયાલ ગામ નજીકથી લીલાં લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ગોળાના સર્કલ ઓફિસર મંગળવારે જડિયાલ ગામ નજીકથી લીલા લાકડા ભરેલું ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પાલનપુર મામલતદારને સોંપ્યું હતું.ગોળાના સર્કલ ઓફિસર પાલનપુરના જડિયાલ ગામ નજીક પ્રેટ્રોલિંગમાં હતા દરમ્યાન લીલા વૃક્ષો કાપી હેરાફેરી કરતા ટ્રેક્ટર નંબર જીજે-08-સી-7204 અને ટ્રોલી નંબર જીજે-એફ-6588ને ઝડપી અટકાયત કરી મામલતદારને સોંપતા મામલતદારે ટ્રેક્ટર ચાલકને રૂ. 4000 નો દંડ ફટકારી ટ્રેક્ટર કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...