તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થતાં ચાલકો પરેશાન

પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થતાં ચાલકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે બપોરે પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિકજામ થઇ જતા બે થી ત્રણ કલાક સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. જેને લઇને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા એરોમા સર્કલ પરના ટ્રાફિકનો કાયમી નિકાલ કરવા કાર્યવાહી કરાય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...