બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘની આજે ચૂંટણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | જિલ્લા સહકારી સંઘની ચૂંટણી નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને ગુરુવારે યોજાનાર છે.જેને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં બનાસ બેન્ક, બનાસ ડેરી, થરા માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા અણદાભાઇ પટેલ ચેરમેન તરીકે બિનહરીફ થાય તેવી શક્યતા છે. જિલ્લા સહકારી સંઘની ચૂંટણી જાહેર થયા બાદ માત્ર ધાનેરા સીટને બાદ કરતાં તમામ સીટો બિનહરીફ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...