• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • પાલનપુરમાં બપોરે ટ્રાફિક જવાનો ગાયબ ટ્રાફિક થતાં ચાલકો બે કલાક તાપમાં શેકાયા

પાલનપુરમાં બપોરે ટ્રાફિક જવાનો ગાયબ ટ્રાફિક થતાં ચાલકો બે કલાક તાપમાં શેકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના રેલવે ઓવરબ્રિજ પર સોમવારે બપોરે ટ્રાફિક જવાનો રીશેષના સમયે જમવા જતાં અહીં વાહનો અટવાઈ જતાં બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયું હતું. ભર બપોરે થયેલા ટ્રાફિકને લીધુ વાહનચાલકો ધગધગતા તાપમાં રઝળ્યા હતા.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...