Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - ભાદરવી પૂનમના મેળાને લઈ ઠેર ઠેર સેવાકેમ્પો બંધાવવા લાગ્યા

ભાદરવી પૂનમના મેળાને લઈ ઠેર ઠેર સેવાકેમ્પો બંધાવવા લાગ્યા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:16 AM

ભાદરવી પૂનમને લઇ અંબાજી ખાતે ભરાતા મહામેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીના માર્ગો પર વિવિધ...

  • Palanpur - ભાદરવી પૂનમના મેળાને લઈ ઠેર ઠેર સેવાકેમ્પો બંધાવવા લાગ્યા
    ભાદરવી પૂનમને લઇ અંબાજી ખાતે ભરાતા મહામેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીના માર્ગો પર વિવિધ સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો લગાવવાનુ કાર્ય આરંભાયુ છે.

    ભાદરવી પૂનમના મહામેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ ચરણોમા છે.ત્યારે મેળા દરમિયાન અંબાજીના માર્ગો ઉપર સમગ્ર ગુજરાત તેમજ ગુજરાત બહારના સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો શરૂ કરી પદયાત્રીકોને સેવા પૂરી પાડતા હોય છે.ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો બાકી રહેતા વિવિધ સેવાભાવી સંસ્થાઓ સેવા કેમ્પો બાંધવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે.પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પના ટેન્ટ બંધાવાની કામગીરી શરૂ થયેલી નજરે પડી હતી.

    ઠેર ઠેર સેવા કેમ્પના ટેન્ટ બંધાવાની કામગીરી શરૂ થયેલી નજરે પડી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending