રતનપુરમાં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર

Palanpur - રતનપુરમાં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:16 AM IST
પાલનપુર| પાલનપુરના રતનપુર (મેરવાડા) ગામે એક મહિલા ખેતરમાં ગાયોના વાડામાં ચારો નાખતા હતા. ત્યારે પાછળથી અશોકભાઇ હેમાભાઇ ચૌહાણએ આવી અને આ મહિલાને બાથ ભીડી મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાએ બૂમાબૂમ કરતાં નજીકમાં જ તેમના જેઠ તેમજ પતિ અને જેઠાણીએ આવી મહિલાને છોડાવી હતી અને અશોકભાઇને સમજાવી અને મોકલી દીધો હતો. પરંતુ બાદમાં અશોકભાઇના પત્ની અને ભાઇએ આવી અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

X
Palanpur - રતનપુરમાં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી