પાલનપુરમાં આંગણવાડી બહેનો દ્વારા પ્રભાતફેરી

પાલનપુર| મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી થઇ રહી છે. ત્યારે પાલનપુર ખાતે આંગણવાડી...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:16 AM
Palanpur - પાલનપુરમાં આંગણવાડી બહેનો દ્વારા પ્રભાતફેરી
પાલનપુર| મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી થઇ રહી છે. ત્યારે પાલનપુર ખાતે આંગણવાડી બહેનો દ્વારા પ્રભાતફેરી યોજવામાં આવી હતી.આઈ.સી.ડી.એસ. અને તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.પાલનપુર સી.ડી.પી.ઓ ઉષાબેન ગજ્જરની આગેવાની હેઠળ યોજાયેલી પ્રભાતફેરીમાં ટી.ડી.ઓ, મુખ્ય સેવિકા બહેનો, તાલુકા પંચાયતનો સ્ટાફ, શહેરી વિસ્તારની તમામ આંગણવાડી બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેઓએ કુપોષણ મુક્ત ગુજરાત માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.તસ્વીર ભાસ્કર

X
Palanpur - પાલનપુરમાં આંગણવાડી બહેનો દ્વારા પ્રભાતફેરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App