તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur પાલનપુરમાં હુમલાના ડરથી 150 પરપ્રાંતિય પરિવારો ઘરને તાળું મારી વતન રવાના

પાલનપુરમાં હુમલાના ડરથી 150 પરપ્રાંતિય પરિવારો ઘરને તાળું મારી વતન રવાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| હિંમતનગરના દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ઉત્તર ગુજરાતના પરપ્રાંતિય પરિવારો પર પણ પડ્યા છે. છેલ્લા 3 દિવસથી પાલનપુર શહેરમાં પાણીપુરીની લારીઓ સદંતર બંધ છે. ઉત્તર પ્રદેશના પરપ્રાંતિય પરિવારોએ ઘરને તાળામારી વતન જવા રવાના થયા છે.

શહેરમાં 3 દિવસથી પકોડીની લારીઓ સદંતર બંધ
અન્ય સમાચારો પણ છે...