તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur આજે પાટીદારો દ્વારા પાલનપુરથી ઊંઝા સદભાવના યાત્રા

આજે પાટીદારો દ્વારા પાલનપુરથી ઊંઝા સદભાવના યાત્રા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદાર સમાજ બનાસકાંઠા દ્વારા આયોજીત મા ઉમા ખોડલની સદ્દભાવના મહાયાત્રા રવિવારે પાલનપુરના લક્ષ્મીપુરામા આવેલી સમુહ લગ્નની વાડી ખાતેથી સવારે 8 વાગ્યે ઊંઝા જવા રવાના થશે.જ્યાં ઉમિયા માના દર્શન કરાશે.આ યાત્રામાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામા જોડાશે.

અન્ય સમાચારો પણ છે...