પાલનપુરમાં રોંગ સાઇડે વાહન હંકારતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના એરોમા સર્કલ પાસે સાહિલ મહમ્મદ નજીર મોહમ્મદ સિંધી (રહે.જનતાનગર ટેકરા) પોતાની રિક્ષા નંબર જીજે-8વી-9445 રોંગસાઇડે તેમજ પૂરઝડપે હંકારતા પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ મહેશભાઇ કાશીરામ શ્રીમાળી (રહે.પ્રકાશનગર) પોતાની રિક્ષા નંબર જીજે-08-એટી-6428 રોંગસાઇડે તેમજ પૂરઝડપે હંકારતા પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...