Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - ગઠામણના પાટિયા પાસે રિક્ષાની રીકવરીને લઇ બે જૂથ બાખડ્યા

ગઠામણના પાટિયા પાસે રિક્ષાની રીકવરીને લઇ બે જૂથ બાખડ્યા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:11 AM

માલણ અને આંત્રોલી ગામના શખ્સો વચ્ચે મારામારી

  • Palanpur - ગઠામણના પાટિયા પાસે રિક્ષાની રીકવરીને લઇ બે જૂથ બાખડ્યા
    પાલનપુરના ગઠામણ પાટિયા પાસે શનિવારે બપોરે રિક્ષાની રીકવરી બાબતે કેટલાક શખ્સો વચ્ચે મારામારી થઇ હતી. તેમાં માલણના એક શખ્સના માથામાં પાઇપ મારતા પાલનપુર સિવિલમાં લવાયો હતો. જ્યારે સિવિલમાં પણ બે જૂથો વચ્ચે ધીંગાણું થઈ હતી

    પાલનપુરના ગઠામણ પાટીયા પાસે શનિવારે બપોરે રિક્ષાની રીકવરી બાબતે કેટલાક શખ્સો વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં રિકવરી કરવા આવેલા આંત્રોલીના શખ્સોએ રિક્ષા ચાલક માલણના શખ્સના માથામાં પાઇપ મારતાં તેને ઇજાઓ પહોંચતાં તેને પાલનપુર સિવિલમાં લવાયો હતો.જ્યારે પાલનપુર સિવિલમાં માલણના અન્ય શખ્સો ઇજાગ્રસ્ત શખ્સના સમાચાર લેવા આવ્યા ત્યારે ત્યાં આંત્રોલીના શખ્સો ત્યાં હતા.જેથી સિવિલ કેમ્પસમાં જ બંને જૂથો વચ્ચે ધિંગાણું થઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ