Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - પાલનપુરના ફાર્મા કોમ્પ્લેક્ષના વેપારીઓએ માટીના ગણપતિની સ્થાપના કરી સમૂહઆરતી કરી

પાલનપુરના ફાર્મા કોમ્પ્લેક્ષના વેપારીઓએ માટીના ગણપતિની સ્થાપના કરી સમૂહઆરતી કરી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:11 AM

પાલનપુર | પાલનપુરના પંચરત્ન માર્કેટની અંદર આવેલા ફાર્મા કોમ્પ્લેક્ષના દવાઓના હોલસેલના વેપારીઓએ ગણપતિની માટીની...

  • Palanpur - પાલનપુરના ફાર્મા કોમ્પ્લેક્ષના વેપારીઓએ માટીના ગણપતિની સ્થાપના કરી સમૂહઆરતી કરી
    પાલનપુર | પાલનપુરના પંચરત્ન માર્કેટની અંદર આવેલા ફાર્મા કોમ્પ્લેક્ષના દવાઓના હોલસેલના વેપારીઓએ ગણપતિની માટીની મૂર્તિનું સ્થાપન કર્યા બાદ ત્રીજા દિવસે શનિવારે સાંજે પરીવાર સાથે ગણપતિ દાદાની સમૂહ આરતીનું આયોજન કર્યું હતું તે બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ