આજે પાલનપુરમાં પ્રતિમાઓની સફાઇ હાથ ધરાશે

પાલનપુરમાં રવિવારે પ્રતિમાઓ તેમજ ઐતિહાસિક કિર્તીસ્તંભની સફાઈ હાથ ધરવામાં આયોજન કરવામાં આવ્યું છે.પાલનપુરમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Palanpur - આજે પાલનપુરમાં પ્રતિમાઓની સફાઇ હાથ ધરાશે
પાલનપુરમાં રવિવારે પ્રતિમાઓ તેમજ ઐતિહાસિક કિર્તીસ્તંભની સફાઈ હાથ ધરવામાં આયોજન કરવામાં આવ્યું છે.પાલનપુરમાં આજે શ્રીરામ સેવા સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા શહેરના દિલ્હીગેટ,સિમલાગેટ ,કિર્તિસ્તંભ તેમજ મહારાણા પ્રતાપ ચોકમાં આવેલી પ્રતિમાની સફાઈ હાથ ધરશે.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે.

X
Palanpur - આજે પાલનપુરમાં પ્રતિમાઓની સફાઇ હાથ ધરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App