• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur - પાલનપુરમાં આયુષ ફ્લેટના રહીશોએ માટીની મૂર્તિનું ફ્લેટમાં જ વિસર્જન કર્યું

પાલનપુરમાં આયુષ ફ્લેટના રહીશોએ માટીની મૂર્તિનું ફ્લેટમાં જ વિસર્જન કર્યું

પાલનપુર | પાલનપુરમાં ડેરી રોડ પર આવેલા આયષ ફ્લેટના રહીશો આ વર્ષે માટીના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Palanpur - પાલનપુરમાં આયુષ ફ્લેટના રહીશોએ માટીની મૂર્તિનું ફ્લેટમાં જ વિસર્જન કર્યું
પાલનપુર | પાલનપુરમાં ડેરી રોડ પર આવેલા આયષ ફ્લેટના રહીશો આ વર્ષે માટીના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને ત્રણ દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ શનિવારે ફ્લેટની બસો ઉપરાંતની મહિલા અને બાળકો સહિતના રહીશોએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન ફ્લેટમાં જ ટબમાં મૂકી અને જલાભિષેક કરી કર્યું હતું. તેમજ મૂર્તિ ઓગળી ગયા બાદ તેનું શુદ્ધ જળ દરેક મહિલાએ પોત પોતાના ઘરે લઇ જઇ માટીના ક્યારામાં નાખ્યું હતું.તસવીર-ભાસ્કર

Palanpur - પાલનપુરમાં આયુષ ફ્લેટના રહીશોએ માટીની મૂર્તિનું ફ્લેટમાં જ વિસર્જન કર્યું
X
Palanpur - પાલનપુરમાં આયુષ ફ્લેટના રહીશોએ માટીની મૂર્તિનું ફ્લેટમાં જ વિસર્જન કર્યું
Palanpur - પાલનપુરમાં આયુષ ફ્લેટના રહીશોએ માટીની મૂર્તિનું ફ્લેટમાં જ વિસર્જન કર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App