કરિયાણાની દુકાનમાંથી રૂ.1.75 લાખની ચોરી

પાલનપુર | આગથળાના પેછડાલ ગામે બાબુભાઇ ગલાભાઈ રબારીની કરિયાણાની દુકાનના શટરના તાળાં તોડી 1 ઓગસ્ટના રોજ ચેલસિંહ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Palanpur - કરિયાણાની દુકાનમાંથી રૂ.1.75 લાખની ચોરી
પાલનપુર | આગથળાના પેછડાલ ગામે બાબુભાઇ ગલાભાઈ રબારીની કરિયાણાની દુકાનના શટરના તાળાં તોડી 1 ઓગસ્ટના રોજ ચેલસિંહ ઉર્ફે જમાદાર રવુજી સોલંકી (રહે.સામઢી,મોટાવાસ-પાલનપુર) તેમજ પાંચ શખ્સો કરિયાણાની દુકાનમાંથી કરિયાણાનો સરસામાન તેમજ રોકડ રકમ રૂપિયા મળી કુલ કિંમત 1,75,575 નો મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જે બાબતે બાબુભાઇ ગલાભાઇ રબારીએ ફરિયાદ નોંધાવી હતી.

X
Palanpur - કરિયાણાની દુકાનમાંથી રૂ.1.75 લાખની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App