તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તા પર બાળકને રમવાની ના કહેતાં માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના જનતાનગર વિસ્તારમાં એક બાળક રસ્તા વચ્ચે મસ્તી કરતો હતો. જેથી રાજુભાઇ સોમાભાઇ પટણી (દેવીપૂજક) એ આ છોકરાને રસ્તા વચ્ચે રમવાની ના કહેતાં ઉશ્કેરાઈ જઈ ત્રણ વ્યક્તિઓ દિનેશભાઇ કાળુભાઇ પટણી, મહેશભાઇ કાળુભાઇ પટણી તેમજ કાળુભાઇ ખોડાભાઇ પટણીએ રાજુભાઇને ગડદાપાટુનો માર મારી અને માથામાં પાઇપ મારી હતી. જે બાબતે રાજુભાઇએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...