યુવકના હાથમાંથી ત્રણ શખ્સ મોબાઇલ ઝૂંટવી ભાગી ગયા

પાલનપુર | ભાભરના અંબિકા સોસાયટી, જલારામ મંદિર પાસે રહેતા જયપ્રકાશ નાનકદાસ શ્રીમાળી શહેરના અયોધ્યાનગર...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:01 AM
Palanpur - યુવકના હાથમાંથી ત્રણ શખ્સ મોબાઇલ ઝૂંટવી ભાગી ગયા
પાલનપુર | ભાભરના અંબિકા સોસાયટી, જલારામ મંદિર પાસે રહેતા જયપ્રકાશ નાનકદાસ શ્રીમાળી શહેરના અયોધ્યાનગર વિસ્તારમાંથી પસાર થતા હતા. ત્યારે પાછળથી બાઇક પર ત્રણ અજાણ્યા શખ્સોએ આવી તેમના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી નાસી છૂટ્યા હતા. જે બાબતે જયપ્રકાશભાઇએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
Palanpur - યુવકના હાથમાંથી ત્રણ શખ્સ મોબાઇલ ઝૂંટવી ભાગી ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App