આજે બંધના એલાનને ચુસ્ત પોલીસબંદોબસ્ત

પેટ્રોલ ડિઝલ ગેસ વિજળી સહિત તમામ ચીજો મોઘી બની છે. ખેડુતને પૉષણક્ષમ ભાવ મળતા નથી, નર્મદાનુ પાણી પુરતુ મળતુ નથી....

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:00 AM
Palanpur - આજે બંધના એલાનને ચુસ્ત પોલીસબંદોબસ્ત
પેટ્રોલ ડિઝલ ગેસ વિજળી સહિત તમામ ચીજો મોઘી બની છે. ખેડુતને પૉષણક્ષમ ભાવ મળતા નથી, નર્મદાનુ પાણી પુરતુ મળતુ નથી. ખેડૂતોને ડીપીઓ વિજ કનેકશન મળતા નથી. જેવા મુદ્દાઓ પર ભારત બંધનુ એલાન અપાયુ છે. આથી દરેક વેપારીઓને દુકાનો બંધ રાખી બંધમાં જોડાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી દ્વારા વિનંતી કરવામા આવી છે. બંધના એલાનને પગલે જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

X
Palanpur - આજે બંધના એલાનને ચુસ્ત પોલીસબંદોબસ્ત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App