પાલનપુરમાં પર્યુષણની પૂર્ણાહુતિ નિમિત્તે રથયાત્રા

પાલનપુર | પાલનપુરમાં રવિવારે પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે શહેરના તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Palanpur - પાલનપુરમાં પર્યુષણની પૂર્ણાહુતિ નિમિત્તે રથયાત્રા
પાલનપુર | પાલનપુરમાં રવિવારે પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે શહેરના તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમિયાન બિરાજેલ જૈનાચાર્ય નિરંજન સાગર સુરિશ્વરજી તેમજ શ્રી હીરસૂરીજી જૈન ઉપાશ્રયમાં બિરાજેલ મુનિશ્રી દર્શનશીલ વિજયમની નીશ્રાએ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં કરેલ ધર્મસાધના તપશ્ચર્યા નિમિત્તે ચાંદીના બે રથ તેમજ બેન્ડ વાજા સાથે શહેરમાં રથયાત્રા નીકળી હતી.જે શહેરના જાહેર માર્ગો ઉપરથી પસાર થઇ હતી. જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.તસ્વીર ભાસ્કર

X
Palanpur - પાલનપુરમાં પર્યુષણની પૂર્ણાહુતિ નિમિત્તે રથયાત્રા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App