પાલનપુરની સુર્યદર્શન સોસા.માં ગણપતિની સમૂહ આરતી

પાલનપુર | પાલનપુરના બેચરપુરા ફાટક પાસે આવેલી સુર્યદર્શન સોસાયટીમાં ગણપતિ ભગવાનની આરતી ઉતારાઇ હતી. કાર્યક્રમનું...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Palanpur - પાલનપુરની સુર્યદર્શન સોસા.માં ગણપતિની સમૂહ આરતી
પાલનપુર | પાલનપુરના બેચરપુરા ફાટક પાસે આવેલી સુર્યદર્શન સોસાયટીમાં ગણપતિ ભગવાનની આરતી ઉતારાઇ હતી. કાર્યક્રમનું આયોજન સોસા.ના પ્રમુખ માનસંગભાઇ પ્રજાપતિ, મંત્રી કેશુભાઇ પ્રજાપતિ, ખજાનચી રાજેન્દ્રકુમાર લિંબાચિયા, અમૃતભાઇ નાઇ, ચંપકલાલ બી.લિંબાચિયા, તળજાભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે લિંબાચિયા મિત્ર મંડળના મંત્રી કમલેશભાઇ જે. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

X
Palanpur - પાલનપુરની સુર્યદર્શન સોસા.માં ગણપતિની સમૂહ આરતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App