પાલનપુરની ક્રિષ્ના વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો

પાલનપુર | પાલનપુરની શ્રી ક્રિષ્ના વિદ્યાલયામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિતે ક્રિષ્ના...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:00 AM
Palanpur - પાલનપુરની ક્રિષ્ના વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો
પાલનપુર | પાલનપુરની શ્રી ક્રિષ્ના વિદ્યાલયામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિતે ક્રિષ્ના વિદ્યાલય શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ 65 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન ધોરણ-8ના નવા બનેલ શિક્ષક ચૈતન્યકુમાર જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અને માધ્યમિકમાંથી બેસ્ટ શિક્ષકોને ઇનામ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

X
Palanpur - પાલનપુરની ક્રિષ્ના વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App