કુંભલમેર શાળાના બાળકોએ માટીના ગણેશજી બનાવ્યા

પાલનપુર | પાલનપુર તાલુકાના કુભેલમેર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે શનિવારે ઇકો ફ્રેન્ડલીગણેશજીની...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Palanpur - કુંભલમેર શાળાના બાળકોએ માટીના ગણેશજી બનાવ્યા
પાલનપુર | પાલનપુર તાલુકાના કુભેલમેર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે શનિવારે ઇકો ફ્રેન્ડલીગણેશજીની મૂર્તિઓ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને બાળકોએ એકબીજાની મદદ થી 100 ઉપરાંત વિવિધ સંદેશો આપતા ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી.શાળાના આચાર્ય અશોકભાઇ પ્રજાપતિએ વિસ્તૃત સમજણ બાળકોને આપી હતી.

X
Palanpur - કુંભલમેર શાળાના બાળકોએ માટીના ગણેશજી બનાવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App