Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - ડીસાની શુભમ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

ડીસાની શુભમ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:00 AM

પાલનપુર । ડીસામાં આવેલી શુભમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાના સંચાલકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઇ હતી.જે પ્રસંગે...

  • Palanpur - ડીસાની શુભમ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ
    પાલનપુર । ડીસામાં આવેલી શુભમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાના સંચાલકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઇ હતી.જે પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પોતાનામાં પડેલી શિક્ષક બનવા પ્રત્યેની પ્રતિભાને બહાર લાવી અન્ય વિદ્યાર્થીઓ સામે પ્રદર્શિત કરી શકે તે હેતુસર શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ