ભોલેનાથના મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી કરાઇ

પાલનપુર | પાલનપુરના હરિપુરા વિસ્તારમાં આવેલા ભોલેનાથ બાબાના મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ જામી હતી....

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:00 AM
Palanpur - ભોલેનાથના મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી કરાઇ
પાલનપુર | પાલનપુરના હરિપુરા વિસ્તારમાં આવેલા ભોલેનાથ બાબાના મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ જામી હતી. જેમાં શુક્રવારે શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભકતજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને બાજુમાં જ આવેલ શાળાના બાળકો તેમજ ભક્તજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

X
Palanpur - ભોલેનાથના મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App