Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - પાલનપુર | પાલનપુરના એકલવ્યનગર સોસાયટી, વીરબાઇ ગેટની બહાર રહેતા પાર્વતીબેન

પાલનપુર | પાલનપુરના એકલવ્યનગર સોસાયટી, વીરબાઇ ગેટની બહાર રહેતા પાર્વતીબેન

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:00 AM

પાલનપુર | પાલનપુરના એકલવ્યનગર સોસાયટી, વીરબાઇ ગેટની બહાર રહેતા પાર્વતીબેન રાજુભાઇ ડગલા છેલ્લા દસ વર્ષથી માટીના...

  • Palanpur - પાલનપુર | પાલનપુરના એકલવ્યનગર સોસાયટી, વીરબાઇ ગેટની બહાર રહેતા પાર્વતીબેન
    પાલનપુર | પાલનપુરના એકલવ્યનગર સોસાયટી, વીરબાઇ ગેટની બહાર રહેતા પાર્વતીબેન રાજુભાઇ ડગલા છેલ્લા દસ વર્ષથી માટીના ગણેશ બનાવી વેચાણ કરે છે. જ્યારે બે વર્ષથી તેમની સાથે પાલનપુર નગરપાલિકાના ભાજપના સભ્ય જાગૃતિબેન વિજયભાઇ મહેતા જોડાતાં તેમણે વોટ્સએપ તેમજ ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં ઇકોફ્રેડલી મૂર્તિઓના ફોટા મુકતા આ મૂર્તિ ખરીદવા માટે ગ્રાહકોનો ઘસારો વધ્યો છે.અત્યાર સુધી તેમણે પચાસ ઉપરાંતની મૂર્તિઓ બનાવી છે. જેમાં હજુ પણ માટીના ગણેશ લેવા માટે લોકોના ફોન આવે છે. જ્યારે આ વર્ષે પાર્વતીબેન, જાગૃતિબેન તેમજ ગીતાબેન શ્રીમાળી દ્વારા માટીની વિવિધ પ્રકારની આકર્ષિત મૂર્તિઓ બનાવી તેને આખરીઓપ આપવાનું કાર્ય શરૂ કરાયું છે. આ ગણેશજીની મૂર્તિની કિંમત રૂપિયા 51 થી શરૂ થઇ રૂ. 500 સુધી હોવાનું જણાવ્યું હતું.

    મૂર્તિ બનાવનાર મહિલાઓના ફોન નંબર

    1. જાગૃતિબેન વિજયભાઇ મહેતા, મો.: 99240 42266

    2. પાર્વતીબેન રાજુભાઇ ડગલા, મો.: 8347650907

    3. ગીતાબેન શ્રીમાળી, મો.: 8840775966

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ