ક્ષત્રિય ઠાકોર સેના વિકાસ મંચ દ્વારા શિક્ષક દિન ઊજવાયો

Palanpur - ક્ષત્રિય ઠાકોર સેના વિકાસ મંચ દ્વારા શિક્ષક દિન ઊજવાયો

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:00 AM IST
પાલનપુર | ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ મંચ દ્વારા શિક્ષક દિવસ નિમિતે ગઠામણ ગામમાં આવેલી રોશન હાઇસ્કૂલ તેમજ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે શાળાના આચાર્ય રમેશભાઇ પ્રજાપતિ, શૈલેષભાઇ જોષી તેમજ ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના પ્રદેશના હોદ્દેદાર નિતિનભાઇ ઠાકોર, જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

X
Palanpur - ક્ષત્રિય ઠાકોર સેના વિકાસ મંચ દ્વારા શિક્ષક દિન ઊજવાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી