વાછરડાના પગમાં લોખંડનો વિંટેળાયેલો તાર કાઢી બચાવ્યું

પાલનપુર | પાલનપુરના ડેરી રોડ પર આવેલ આદર્શ હાઇસ્કુલની સામે ગાયની એક વાછરડીના પગમાં કોઇક અસામાજિક તત્વો દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:00 AM
Palanpur - વાછરડાના પગમાં લોખંડનો વિંટેળાયેલો તાર કાઢી બચાવ્યું
પાલનપુર | પાલનપુરના ડેરી રોડ પર આવેલ આદર્શ હાઇસ્કુલની સામે ગાયની એક વાછરડીના પગમાં કોઇક અસામાજિક તત્વો દ્વારા લોખંડનો તાર વીંટી દેવામાં આવ્યો હતો. જેને લઈને વાછરડીના પગમાં કાપો પડ્યો હતો અને લોહીલોહાણ હાલતમાં આ વાછરડી ફરી રહી હતી. જ્યાં નજીકની મહિલા આર્ટસ કોલેજના છાત્રોની નજર પડતાં તાત્કાલિક સરકારની એનિમલ હેલ્પલાઇન 1962 નો સંપર્ક કરી તેને બોલાવી હતી અને આ વાછડીને સારવાર કરાવી હતી. જેને લઇને આજુબાજુના રહીશોએ આ વિદ્યાર્થીઓની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. તસવીર-ભાસ્કર

X
Palanpur - વાછરડાના પગમાં લોખંડનો વિંટેળાયેલો તાર કાઢી બચાવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App