દારૂ પીને વાહન ચલાવતો શખ્સ ઝડપાયો

Palanpur - દારૂ પીને વાહન ચલાવતો શખ્સ ઝડપાયો

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:00 AM IST
ભાભરમાં દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા ચાલકને પોલીસે ઝડપી લઈ ફરિયાદ નોંધી હતી. ભાભરના વાવ સર્કલ પાસે મેઘરાજભાઇ જેહાભાઇ માળી (રહે.વજાપુર,જુનાભાભર) પોતાનું બાઇક નંબર જીજે-08-બીજે-8349 દારૂ પીધેલી હાલતમાં ચલાવતા હતા. જે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

X
Palanpur - દારૂ પીને વાહન ચલાવતો શખ્સ ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી