Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - નડિયાદના કંકોડીયા સંઘે મા અંબાના દર્શન કર્યા, અમાસે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો

નડિયાદના કંકોડીયા સંઘે મા અંબાના દર્શન કર્યા, અમાસે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:56 AM

Palanpur News - નડિયાદથી કંકોડીયા સંઘ અંબાજી ખાતે મા અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યો હતો.રવિવારે શ્રાવણી અમાવાસને લઇ શક્તિપીઠ...

  • Palanpur - નડિયાદના કંકોડીયા સંઘે મા અંબાના દર્શન કર્યા, અમાસે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો
    નડિયાદથી કંકોડીયા સંઘ અંબાજી ખાતે મા અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યો હતો.રવિવારે શ્રાવણી અમાવાસને લઇ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મા અંબાના ધામે મોટી સંખ્યામા દર્શનાર્થીઓ ઉમટી પડતા અંબાજી ધામ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર પરીસરમાં હવન યોજાયો હતો.અમાવાસને લઇ માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ