• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર,ડીસા,અંબાજી અને થરાદ ખાતે શનિવારે અષાઢી બીજના તહેવારને લઇ ભગવાન

પાલનપુર,ડીસા,અંબાજી અને થરાદ ખાતે શનિવારે અષાઢી બીજના તહેવારને લઇ ભગવાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર,ડીસા,અંબાજી અને થરાદ ખાતે શનિવારે અષાઢી બીજના તહેવારને લઇ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ડીજે ઢોલ નગારાના તાલે નીકળી હતી. જેમાં વિવિધ અખાડા�\\\" તેમજ ઐતિહાસિક ઝાંખી�\\\"એ દર્શનાર્થી�\\\"માં આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે ઠેર ઠેર ભક્તજનો દ્વારા સેવા કેમ્પો તૈયાર કરી રથયાત્રામાં જોડાયેલા ભક્તજનોને લીંબુ સરબત તેમજ ચા પાણી અને શીરાના પ્રસાદનું વિતરણ કરાયું હતું.રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...