• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુર તાલુકાના જસપુરીયા ગામે બુધવારે સોમાભાઇ જેઠાભાઇ ઠાકોર

પાલનપુર | પાલનપુર તાલુકાના જસપુરીયા ગામે બુધવારે સોમાભાઇ જેઠાભાઇ ઠાકોર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર તાલુકાના જસપુરીયા ગામે બુધવારે સોમાભાઇ જેઠાભાઇ ઠાકોર (રહે.જસપુરીયા) ના દીકરાના ઘર નજીક નટવરભાઇ નામના શખ્સે આવી તેમના સગા રામજીભાઇને અપશબ્દો બોલતાં ઘર આગળ અપશબ્દો બોલવાની ના કહેતાં નટવરભાઇએ ઉશ્કેરાઈ જઈ રામજીભાઇને લાકડી વડે માર મારતા સોમાભાઇ જેઠાભાઇ ઠાકોરએ નટવરભાઇ ચેલાભાઇ મકવાણા સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...