તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સ્વ. રાજીવ ગાંધી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું

સ્વ. રાજીવ ગાંધી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | સ્વ.રાજીવ ગાંધી જન્મ જ્યંતિ નિમિત્તે સદભાવનાના ભાગરૂપે જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા પાલનપુર શહેર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને મફત ફ્રૂટ-બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ નજીરભાઇ એન. શેખ, શહેર પ્રમુખ સુરેશભાઇ પટેલ, માયનોરિટી શહેર પ્રમુખ ફઝલખાન એન. સિંધી, જિલ્લા કારોબારી નૌશાદભાઈ પઠાણ, સેવાદળના પ્રમુખ વિશાલ દવે તથા કોંગ્રેસના હોદ્દેદારો,કાર્યકરો,જમીયત ઔલમા એ હિદના સેક્રેટરી અતીકુર્ર રહેમાન કુરેશી,હબીબુર્ર રહેમાન મૌલવી અને માયનોરિટી આગેવાનોએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...