ધાનેરાની એચડીએફસી બેન્ક ખાતે રક્તદાન શિબિર

ધાનેરા | ધાનેરા ખાતે આવેલી એચડીએફસી બૅન્ક દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પોતાની શાખામાં રક્તદાન શીબીર યોજી...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:55 AM
Dhanera News - latest dhanera news 025518
ધાનેરા | ધાનેરા ખાતે આવેલી એચડીએફસી બૅન્ક દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પોતાની શાખામાં રક્તદાન શીબીર યોજી લોકોમાં રક્તદાન માટે જાગૃતી લાવવા ઉમદા કાર્ય કરી રહી છે. થ્યારે બુધવારે ધાનેરાની શાખામાં પણ રક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેન્કના કર્મચારીઓ તેમજ ગ્રાહકો દ્વારા રક્તદાન કરી 71 બોટલ એકત્રિત કરાઇ હતી. કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિની મદદ થાય તે માટે એક સાથે ભારતની 7000 હજાર બ્રાન્ચ પર રક્તદાન શીબીર યોજાઇ હતી.

X
Dhanera News - latest dhanera news 025518
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App