દિયોદર | દિયોદર તાલુકાના દેલવાડા ગામે બાબુભાઈ નથાભાઇ જોષી ના

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:55 AM IST
Deodar News - latest deodar news 025514
દિયોદર | દિયોદર તાલુકાના દેલવાડા ગામે બાબુભાઈ નથાભાઇ જોષી ના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા અરજણજી સ વ સી જી ઠાકોર ખેતરમાં ઝુંપડું બાંધીને રહેતા હતા ત્યારે સોમવારે રાત્રીના સમયે આકસ્મિક રીતે ઝૂંપડામાં આગ લાગતા જોતજોતામાં આગ સમગ્ર ઝૂંપડામાં પ્રસરતા બળીને ખાખ થઇ જવા પામી હતી જ્યારે સમય સૂચકતા દાખવતા જાનહાનિ થવા પામી ન હતી ત્યારે આ અંગે જાણ થતાં ખેતર માલિક બાબુભાઈ જોષી અને અન્ય યુવાનો તાત્કાલિક દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ ઓલવવામાં આવી હતી ત્યારે આર્થિક રીતે ગરીબ પરિવારનો ઝૂંપડામાં ઘરવખરી બળીને ખાખ થઇ જતા નિરાશા વ્યાપી જવા પામી હતી.આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું.

X
Deodar News - latest deodar news 025514
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી