તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરની કે બી કર્ણાવત શાળામાં પતંગોત્સવની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કે.એમ.ઇલાસરીયા બાલમંદિરમાં સોપાન-1 અને 2 ના ભૂલકાંઓએ શનિવારે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. જેમાં બાલમંદિરના તમામ બાળકોએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો અને જાતજાતના રંગબેરંગી પતંગ ઉડાવવાની મોજ માણી હતી. જે પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ, શિક્ષકો તેમજ આચાર્યએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...