તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢ વિમળા વિદ્યાલયાં વ્યસન મુક્તિની શિબિર યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ગઢ ખાતે વિમલા વિદ્યાલય ખાતે શનિવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોસિયલ ડિફેન્સ અને મિનિસ્ટ્રી ઓફ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ નવી દિલ્હી અને વિમલા વિદ્યાલયની શ્રી એસ.ટી.જવેરી આર્ટસ કોલેજ ગઢનાં સંયુક્ત ઉપક્રમે વ્યસનમુક્તિ શિબિર યોજાઇ હતી. જે શિબિરમાં વિમળા વિદ્યાલયનો ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફને વ્યસન મુક્તિના પાઠ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર રવિકેશ ત્રિપાઠીએ વક્તા તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં બાળકોને વ્યસનથી કઈ રીતે દૂર રાખવા તેમજ અનાથ બાળકો વ્યસનથી જલ્દી નજીક આવતાં હોય તેમને અલગથી હેન્ડલ કરીને દૂર રાખી યુવાનોને વ્યસનથી દુર રાખવાના પાઠ ભણાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો