પાલનપુર-ગોઢ બસના રૂટ નિયમિત કરવા ડેપો મેનેજરને રજૂઆત

Palanpur News - introduction to depot manager to regularize palanpur goh bus routes 081616

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
પાલનપુર તાલુકાના ગોપાલપુરા, ધાણધા, માણકા, ભાગળ ગામના વિદ્યાર્થીઓ પાલનપુરની શાળા તેમજ કોલેજમાં અભ્યાસ કરવા આવે છે. જોકે અહીં વિદ્યાર્થીઓ માટે ચલાવાતી પાલનપુર-ગોઢ બસના રૂટમાં અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ અટવાઇ પડે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પૂછપરછની બારી ઉપર બસના ટાઇમ વિશે પુછતાં ઉદ્ધત જવાબો મળતા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. જેને લઇને વિદ્યાર્થીઓએ બુધવારે એસ.ટી. બસોના રૂટ નિયમિત કરવા ડેપો મેનેજર પાલનપુરને રજૂઆત કરી હતી.

X
Palanpur News - introduction to depot manager to regularize palanpur goh bus routes 081616

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી