તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1100 બાળકોએ કપાયેલી પાંખ વાળા કબૂતરોને ચિત્રોમાં વર્ણવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરની કે.બી. કર્ણાવત પ્રાથમિક શાળામાં ઉતરાયણ નિમિત્તે ઘાયલ થયેલા પક્ષીઓની વેદનાને વાચા આપવા માટે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બાળકોએ શાળાના પ્રાંગણમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ઘાયલ થયેલા પક્ષીઓની વેદનાને ચિત્રો દ્વારા વાચા આપી હતી. શાળાના 1100 ઉપરાંત બાળકોએ ચિત્રોમાં કપાયેલી પાંખ વાળા કબૂતર તેમજ પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ ચિત્રોમાં વર્ણવ્યા હતા. પતંગ ચગાવતી વખતે પક્ષીઓને કઈ રીતે બચાવી શકાય તેમજ પતંગ ચગાવતી વખતે ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર માટે ના સંદેશાઓ બાળકોએ ચિત્રો દ્વારા રજૂ કર્યા હતા.શાળા પરિવાર વતી ઉત્તમ ચિત્રો દોરનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો