તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના જૂના આરટીઓ નજીક સોમવારે દારૂ પીધેલી હાલતમાં રોંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુરના જૂના આરટીઓ નજીક સોમવારે દારૂ પીધેલી હાલતમાં રોંગ સાઇડે આવી રહેલા એક ટ્રેલર ચાલકે કારને હડફેટે લઈ નુકસાન પહોંચાડતા કાર ચાલકે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુરના જૂના આરટીઓ નજીક સોમવારે કાર નંબર જીજે 08 કેસી 3352 ના ચાલક બાબુભાઇ શિવરામભાઇ પટેલ પોતાની કાર લઈ જઈ રહ્યા હતા.તે સમયે સામેથી રોંગ સાઇડમાં દારૂ પીધેલી હાલતમાં ટ્રેલર લઈ આવી રહેલા ટ્રેલર નંબર આરજે 14 જીએચ 6514 ના ચાલક મોહમંદઅહેમદ મોહમંદચમન પઠાણએ કારને ટક્કર મારી ઇજાઓ પહોંચાડી નુકસાન કરતાં કાર ચાલક બાબુભાઇએ ટ્રેલર ચાલક મોહમંદઅહેમદ મોહમંદચમન પઠાણ સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો