તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરની શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનો સન્માન સમારોહ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરની કે.મા. ચોક્સી પ્રાથમિક શાળાના વર્ષ-1993ની બેચના વિદ્યાર્થીઓએ તે સમયના અભ્યાસ કરાવતા શિક્ષકોનો સન્માન સમારોહ યોજયો હતો. જે અંતર્ગત વર્ષની બેચના વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરતાં બાળકો સાથે રમત-ગમત કરી ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરવાનો લ્હાવો લીધો હતો. તેમજ 27 બાદ શાળામાં પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો