તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરની રત્નપાર્ક સોસા.માંહોળી ધૂળેટી પર્વ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર | પાલનપુરમાં આવેલ ગણેશપુરા વિસ્તારમાં આવેલ રત્નપાર્ક સોસાયટીના રહીશોએ તથા નાના ભૂલકાઓએ હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે ‘આ રીતે એક સાથે કોઇપણ તહેવારની ઉજવણી કરવાથી ભાઇચારો વધે છે અને અમે સોસાયટીના રહીશો મન મૂકીને ગુલાલ દ્વારા હોળી-ધૂળેટીની ઉજવણી કરી છે અને પાણીનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો