RTO ટોલ-ટેક્સથી બચવા ભારે વાહનો ચિત્રાસણીથી હેબતપુર-મલાણા થઈ નીકળતા સ્થાનિકોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર આબુ હાઇવે પર ખેમાણા નજીક આરટીઓ ચેકપોઇન્ટ અને ટોલ-ટેક્સથી બચવા માટે ભારે વાહનો ચિત્રાસણીથી હેબતપુર-મલાણા થઈને નીકળતા સ્થાનિકો નારાજ થયા છે.અગાઉ રાત્રે ભારે વાહન નીકળતાં હતાં.જોકે હવે દિવસે પણ નીકળે છે.છતાં કોઈ ચેકિંગ ન થતા ગામ લોકો રોષે ભરાયા છે.હેબતપુર ગામના આગેવાનએ જણાવ્યું હતું કે ગામના બાળકો રસ્તામાં અવરજવર કરે છે ત્યારે ભારે વાહનોથી અકસ્માતની શક્યતા રહેલી છે.છતાં કોઈપણ પ્રકારનું ચેકિંગ થતું નથી.

અન્ય સમાચારો પણ છે...