પાલનપુરના જુના ટેલીફોન એક્ષ્ચેન્જ મંદિરે હવન

Palanpur News - havana at palanpur39s old telephone exchange temple 081657

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:17 AM IST
પાલનપુર |પાલનપુરના જુના ટેલીફોન એક્ષ્ચેન્જ વિસ્તારના અંબે માતાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાની તીથીને લઇ બુધવારે જય ભવાની યુવક મંડળ દ્વારા હવન યોજાયો હતો.જેમા યજમાન તરીકે કૃણાલ જોષીના પરીવારે ભુદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતી આપી હતી.વહેલી સવારે શરૂ થયેલા હવનની સાંજે પુર્ણાહુતી થઇ હતી.જે પ્રસંગે ચીરાગ પઢીયાર,રાજુ જોષી,રઘુ પુરોહીત,હિતેશ માળી સહીત વિસ્તારના લોકો તેમજ ભક્ત જનોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.

X
Palanpur News - havana at palanpur39s old telephone exchange temple 081657

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી