તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેબતપુરની ડેરી પાસે દારૂ ભરેલી કાર સહિત બે શખ્સ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર તાલુકા પોલીસે બાતમીના આધારે હેબતપુર ડેરી પાસેથી પસાર થતી કાર નંબર જીજે-01-એચજે-9031 ને રોકાવી તેમાં તલાશી લેતા દારૂની બોટલ નંગ-67 રૂપિયા 41,400 તેમજ ગાડી કિંમત રૂપિયા 1.50 લાખ,મોબાઇલ નંગ-2 રૂપિયા 4 હજાર સહિત બે શખ્સો અજયસિંહ નટવરસિંહ પરમાર (રહે,ચંદ્રવાઘા-હાઉસીંગ બોર્ડ,નવા વાડજ,ભાવસાર હોસ્ટેલ પાસે) તેમજ નિતેશ ગેનારામ ચૌધરી (રહે.પોઇચા છેલ્લું ફળિયું, તા.નાંદોત્રા, જિલ્લો-નર્મદા) પોલીસના હાથે ઝડપાઇ જતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો