થરાદ-સંચોર હાઇવે પર અગમ્ય કારણોસર ઘાસ ભરેલી ટ્રક પલટી

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:15 AM IST
Palanpur News - grass loaded trucks flutter for incomprehensible reasons at tharad sanchor highway 031532
થરાદ | કર્ણાટકથી પાલનપુર ગૌશાળા જઇ રહેલી ઘાસ ભરેલી ટ્રક શુક્રવારે થરાદ-સાંચોર હાઇવે પર અગમ્ય કારણોસર પલટી મારતા ટ્રકને મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું. જોકે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. બનાવના પગલે ટ્રાફિક દ્રશ્યો સર્જાયા હતા. તસવીર-વરધાજી પરમાર

X
Palanpur News - grass loaded trucks flutter for incomprehensible reasons at tharad sanchor highway 031532
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી