તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરની શાળામાં જનરલ નોલેજની સ્પર્ધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરની કે.બી.કરણાવત શાળાના બાળકોએ ભાવનગર વિકાસ વર્તુળ દ્વારા ધોરણ 5 થી 8 ના બાળકો માટે યોજાયેલી રાજ્યકક્ષાની GKIQ-2019 હરિફાઇમાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ રાઉન્ડમાં 19 બાળકો પાસ થયા હતા. જ્યારે બીજા ટેસ્ટમાં 11 બાળકો પાસ થયા હતા. જેમાં શાળાની વિદ્યાર્થીની યશવી કિરણકુમાર શર્માએ ફાઇનલ રાઉન્ડમાં રાજ્યકક્ષાએ ચોથુ સ્થાન મેળવ્યું હતું. જે અંગે શાળા પરિવારે તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો