તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના સ્લમ વિસ્તારમા નિ-શુલ્ક ટ્યુસન ક્લાસીસ શરૂ કરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના નવસર્જન ફાઉન્ડેશન અને પરફેક્ટ પાલનપુરી દ્વારા શહેરના ડીસા હાઇવે વિસ્તારમા આવેલા સ્લમ વિસ્તારોમા રહેતા ભુલકાઓની કારકીર્દી સુધારવા ઝુંપડુ બાંધી દર રવિવારે નિ-શુલ્ક ટ્યુસન ક્લાસીસ શરૂ કરાયા છે.જેને લઇ રવિવારે ગ્રુપના સાગરજાની સહીત હોદ્દેદારોએ ટ્યુસનમા અભ્યાસ અર્થે આવનારા બાળકોને સ્લેટ,પેન,પેન્સીલ,ચોપડા સહીતની શૈક્ષણીક કીટ વિતરણ કરાઇ હતી.

જે અંગે સાગર જાનીએ જણાવ્યુ હતુ કે જે બાળકો ટ્યુસનોની મસમોટી ફી ને કારણે ટ્યુસન ક્લાસોમા જઇ શકતા નથી તેવા બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે હેતુસર દર રવિવારે બે બે કલાક ઇન્ગીંસ સહીતના વિષયોનુ જ્ઞાન અપાશે.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો