તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં યોગ પ્રાણ વિદ્યા દ્વારા નિઃશુલ્ક ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ડીસામાં લાયન્સ હોલ ખાતે રવિવારે બપોરે યોગ પ્રાણ વિદ્યા દ્વારા ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાશ. જે અંગે યોગ પ્રાણ વિદ્યાના પ્રણેતા એન જે રેડ્ડીએ જણાવ્યું કે પ્રાણશક્તિ જે માનસિક તથા ભૌતિક રીતે શરીરને નિયંત્રિત કરે છે શરીરમાં જીવન શક્તિને પ્રવાહિત કરે છુ. યોગ પ્રાણ વિદ્યા પદ્ધતિનો ઉપયોગ કરી જીવનમાં બદલાવ લાવવા લોકોને આહવાન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...