તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢ| પાલનપુર તાલુકાનાં મડાણા ગામે બે દિવસ પહેલાં કોંગ્રેસના ઉમેદવારનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ| પાલનપુર તાલુકાનાં મડાણા ગામે બે દિવસ પહેલાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા આવેલા પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલને ગામનાં મુસ્લિમ સમાજનાં આગેવાનોએ કબ્રસ્તાનની ગ્રાન્ટ માટે ઉઘડો લીધો હતો.આ અંગે ધારાસભ્ય મહેશભાઈ પટેલે આવું કોઈ વચન આપ્યું નથી તેવું જણાવ્યું હતું. યુસુફભાઈ કાછેલાએ કહ્યું કે મહેશભાઈ પટેલે પહેલાં બાંહેધરી આપી એટલે અમે રજુઆત કરવાં ગયા હતાં. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ખોટી રીતે મારાપર હુમલો કરવાનો પ્રયત્ન કરેલો મેં કીધું કે જે વ્યક્તિ જોડે વાત થઈ તેમને બોલાવો હું આવી કોઈ ગ્રાન્ટનું બોલ્યો નથી.’

અન્ય સમાચારો પણ છે...